DHRANGADHRAGUJARATSURENDRANAGAR

ધ્રાંગધ્રાના ભાજપના કાર્યલયનું ઉદઘાટન પ્રસંગે ક્ષત્રિયો દ્વારા કેસરી ધ્વજ સાથે વિરોધ પ્રદર્શન કર્યું.

તા.22/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા બ્રમસમાજની વાડી ખાતે ભાજપના કાર્યાલયના ઉદધાટન પ્રસંગે કેસરી રંગના ધ્વજ સાથે ક્ષત્રિય રાજપુત સમાજના ભાઈઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને રૂપાલા હાયના નારા લગાવ્યા હતા પોલીસ દ્વારા 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાજપના કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે કેસરી રંગના ધ્વજ સાથે ક્ષત્રિય રાજપુત સમાજના ભાઈઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો રૂપાલા હાય હાયના નારા લગાવ્યા હતા જોકે, પોલીસ દ્વારા 12 લોકોની અટકાયત કરવામાં આવી હતી ગુજરાતમા ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના નિવેદનને લઈને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા ભાજપના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ધાટન સમયે ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહારોની હાજરીમાં મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના યુવાનો દ્વારા કેસરી ધ્વજ સાથે આવી ધ્રાંગધ્રા બ્રહ્મ સમાજની વાડી ખાતે ભાજપના કાર્યાલયના ઉદઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના લોકો કેસરી ધ્વજાઓ સાથે જઈને રૂપાલા હાય હાયના નારાઓ લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા 12 જેટલા ક્ષત્રિય સમાજના આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી આ બનાવને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો 300થી વધુ લોકો વિરોધ કરી નારા લગાવ્યાં હતા ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાના નિવેદનને લઈને મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે ધ્રાંગધ્રા ભાજપના મધ્યસ્થ કાર્યલયના ઉદઘાટન સમય ભાજપના લોકસભાના ઉમેદવાર ચંદુભાઈ સિહારોની હાજરીમાં ક્ષત્રીય સમાજ મોટી સંખ્યામાં યુવાનો દ્વારા કેસરી ધ્વજા સાથે આવી ધ્રાંગધ્રા બ્રમસમાજની વાડી ખાતે ભાજપના કાયઁલયના ઉદધાટન પ્રસંગે મોટીસંખ્યામાં ક્ષત્રીય સમાજના લોકો કેસરી ધ્વજાઓ સાથે જઈને રૂપાલા હાય હાય વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ ત્યારે પોલીસ દ્વારા 12 જેટલાં આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી ત્યારે બનાવને લઈને ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!