GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો 

WANKANER:વાંકાનેરના મીલ પ્લોટ વિસ્તારમાંથી વર્લીફિચર્સના આંકડાનો જુગાર રમતા એક ઈસમ ઝડપાયો

 

મળતી માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીલ પ્લોટ ચોક ખાતે જાહેરમાં વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમી રમાડી રહેલ આરોપી અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ઉવ.૨૯ રહે.વાંકાનેર નવાપરા સંધી સોસાયટીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડા રૂ.૩૪૦/-તથા વર્લીના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય નો મુદ્દામાલ જપ્ત કરીને તેની વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધ્યો હતો.

Back to top button
error: Content is protected !!