BHACHAUKUTCH

અખિલ કચ્છ સૈયદ સાદાત આલે રસુલ સમાજ ની મખદુમશા ના મઝાર શરીફ માંડવી પર મીટીંગ મળી

મીટીંગ મા ૨૦૨૪ ની સમુહસાદી નુ હીસાબ રજૂ કરવામાં આવ્યો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટર :- દિનેશ કાઠેચા ભંચાઉ – રમેશભાઈ મહેશ્વરી.

ભચાઉ ,તા-03 જૂન  : તારીખ ૨-૬-૨૦૨૪ રવિવાર ના રોજ અખિલ કચ્છ સૈયદ સાદાત આલે રસુલ સમાજ ની મખદુમશા ના મઝાર શરીફ માંડવી પર મીટીંગ મળી હતી મીટીંગ મા ૨૦૨૪ ની સમુહસાદી નુ હીસાબ રજૂ કરવામાં આવ્યો હતો હીસાબ બાદ સમુહસાદી સમેતી ના પ્રમુખ પીર સૈયદ હાજી હુસેનશા હાજી અહેમદશા ફરજંદે મુફતી એ કરછ માડવી અને અખિલ કચ્છ સૈયદ સાદાત આલે રસુલ સમાજ ના પૂર્વ પ્રમુખ પીર સૈયદ હાજી તકીશા હાજી ઇબ્રાહિમશા નલીયા નુ સાલ ઓઢાળી ને સન્માન કરવામાં આવ્યુ હતુ ત્યારબાદ સૈયદ હાજી રફીકશા ગુલાબશા ખારી રોડ પીર સૈયદ મહેબૂબશા હુસેનશા અંજાર પીર સૈયદ અહેમદશા અલ હુસૈની ભુજ દ્વારા પીર સૈયદ હાજી અલી અકબરશા ભચલશા નાની ચીરઇ વારા નુ પ્રમુખ તરીકે પ્રસ્તાવ રાખવામાં આવ્યું હતું અને સર્વ સમાજ જે બીન હરીફ વરણી કરવામાં આવી હતી ત્યાર બાદ અખિલ કચ્છ સૈયદ સાદાત આલે રસુલ સમાજ ના પ્રમુખ તરીકે પીર સૈયદ હાજી અલી અકબરશા ભચલશા નાની ચીરઇ વારા ની બીન હરીફ વરણી કરવામાં આવી હતી ને સર્વ સમાજ ની સહમતિ થી બીન હરીફ વરણી થતા સૈયદ સાદાત આલે રસુલ સમાજ ના ભાઇઓ એ વધાવી લીધા હતા અને પીર સૈયદ હાજી અલી અકબરશા ભચલશા બાપુ એ અખિલ કચ્છ સૈયદ સાદાત આલે રસુલ સમાજ નુ આભાર માન્યું હતું સમાજ માટે તત્પર રહીશ અને સમાજ માટે તન મન અને ધન થી મહેનત કરીશ એવા વચનો આપીશ એવા વચનો આપ્યાં હતાં

Back to top button
error: Content is protected !!