KUTCHMUNDRA

સેવા,સહકાર અને સંકલનનું ઉત્તમ ઉદાહરણ બન્યું મુન્દ્રાનુ ગણેશવાલા રતાડીયા ગામ ગ્રામજનો સવારથી અલગ અલગ ટુકડીઓ બનાવી પીજીવીસીએલની ટીમને સહકાર આપ્યું.

20-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ : – મુન્દ્રા તાલુકાના રતાડીયા ગામે બિપરજોય વાવાઝોડાના લીધે પોલ ધરાશયી થતા વીજળીનો પુરવઠો ખોરવાઈ હતો જેને પુનઃસ્થાપિત કરવા માટે ગ્રામજનો સવારથી અલગ અલગ ટુકડીઓ બનાવી પીજીવીસીએલની ટીમને સહકાર આપી રહ્યા છે. વીજ પુરવઠો ચાલુ કરવામા મુન્દ્રા નુ બીજુ ગામ જડપી કામ કરીને ગ્રામજનો દ્વારા વીજપોલ ઊભા કરવામાં,દોરડા પકડવામાં,કેબલ જોડવા જેવી કામગીરીમાં સહયોગ આપવામાં આવી રહ્યો છે. ગ્રામજનો અને પીજીવીસીએલના કર્મચારીઓની મહેનત પણ રંગ લાવી રહી છે અને વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં સેવા સહકાર અને સંકલનનો માહોલ ચોતરફ જોવા મળી રહ્યો છે ગ્રામજનો સતત પીજીવીસીએલ અને અન્ય રાહત બચાવ કાર્ય કરતી એજન્સીઓને સહકાર આપી રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!