
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
જિલ્લાકક્ષા ખેલ મહાકુંભ રસ્સાખેંચ સ્પર્ધામાં મોડાસાની ન્યૂ લિપ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વિતીય સ્થાને વિજેતા
અરવલ્લીના ભિલોડાના પાલ્લા હાઈસ્કૂલમાં યોજાયેલી જિલ્લાકક્ષા ખેલ મહાકુંભ રસ્સા ખેંચ સ્પર્ધામાં ઓપન વિભાગમાં રસ્સા ખેંચ સ્પર્ધામાં ન્યૂ લિપ સ્કૂલ,મોડાસાની શિક્ષિકા બહેનો જિલ્લાકક્ષાએ ખૂબ રસાકસીની રમત બાદ દ્રિતીય નંબર આવેલ છે. હવે રાજ્યકક્ષા એ ભાગ લેવા જશે કેપ્ટન બિનલબેન તથા તમામ સ્પર્ધકને સુપરવાઈઝરજોલીમેમ,યોગીનીમેમ સ્કૂલ ના પ્રિન્સિપાલ ડો,નિતીન સર,વિજય સર ડાયરેકર મીનામેમ, મેનેજીંગ ડાયરેક્ટર શુભમ તથા સ્કૂલના ટ્રસ્ટી હરેશસરે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા…




