KUTCHMUNDRA

સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે હ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા મુન્દ્રા દ્વારા બારોઈ આંગણવાડી કેન્દ્ર-૧ માં ભણતા નાના ભૂલકા બાળકોને સ્વેટર તથા નાસ્તા નું વિતરણ કરવામાં આવ્યું

૧૩-જાન્યુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

મુન્દ્રા કચ્છ :- સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી નિમિત્તે હ્યુમન રાઈટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા મુન્દ્રા વિભાગ દ્વારા “બારોઈ આંગણવાડી ૧” માં ભણતા નાના ભૂલકા બાળકોને “સ્વેટર તથા નાસ્તા” નું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાના હિરેનભાઈ સાવલા, ખુશ્બુબેન શર્મા, આશાબેન ફફલ, કાઉન્સિલર ચાગબાઈ ફફલ, શક્તિસિંહ રાઠોડ, સીડીપીઓ ઇન્ચાર્જ આશાબેન ગોર, કરણભાઈ મહેતા, નયનાબા જાડેજા, નલીનીબેન ઠક્કર, કાનજીભાઈ સોધમ, જલ્પાબા સરવૈયા,સુપરવાઈઝર- ધ્વનિબેન ગોર,આંગણવાડી ના જાગૃતિબેન ડાલકી, અંજુબેન ફફલ હાજર રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!