KUTCHMANDAVI

બિદડા ગામમાં અંગ્રેજી દારૂ સાથે દેશી દારૂ નુ ધુમ વેચાણ.

બિદડા ગામમાં અંગ્રેજી દારૂ સાથે દેશી દારૂ નુ ધુમ વેચાણ માંગો ત્યારે હાજર બિદડા ગામમાં દારૂ મુક્ત ક્યારે થાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

બિદડા ગામમાં દારૂ માટે નુ અંધેરી નગરી ગાંડું રાજા જેવું તાલ.

બિદડા ગામમાં માંગો ત્યારે દેશી દારૂ હોય કે અંગ્રેજી દારૂ મડી જાય છે.

ફરાદી ગામ તરફ જતા રસ્તા પર નાકા પાસે દેશી દારૂ નુ ધુમ વેચાણ સાથે નાની ખાખર માં પણ અંગ્રેજી દારૂ સાથે દેશી દારૂ નુ ધુમ વેચાણ ચાલી રહ્યું છે.

બિદડા ગામમાં અંગ્રેજી દારૂ સાથે દેશી દારૂ નાં વેચાણ ઉપર કોઈ કાર્યવાહી નહીં દારૂ માંગો ત્યારે હાજર.

નવરાત્રી પર્વ ઉપર પણ દારૂ નો ધુમ વેચાણ.

માંડવી,તા-૦૬ ઓક્ટોબર : માંડવી તાલુકાના બિદડા ગામમાં ગણાય સમયથી દેશી દારૂ સાથે અંગ્રેજી દારૂ નુ ધુમ વેચાણ ચાલી રહ્યું છે સાથે બિદડા ના નજીક આવેલ નાની ખાખર જેવા ગામડામાં પણ દેશી દારૂ સાથે અંગ્રેજી દારૂ નુ ધુમ વેચાણ ચાલી રહ્યું છે.અમુક બુટલેગરો તો દેશી દારૂ હોય કે અંગ્રેજી દારૂ નુ હોમ ડિલિવરી પણ કરી આપે છે.તો બિદડા ગામમાં દારુના નશામાં નવ યુવાનો એટલી બધી લતે ચડી ગયાં છે કે વાત ના પૂછો અને ગણાય નવ યુવાનોને દારૂ નાં લીધે મોત નિપજયાં છે.તો બિદડા ગામમાં દારૂ નાં લીધે સવાર હોય કે સાંજ લોકો દારૂ નાં નશામાં ધૂત પડેલાં હોય છે.

બિદડા ગામમાં ગરીબ વર્ગના પરિવારો ને બહુ મુશ્કેલીથી જીવું પડે છે. ઘરવાળી મજુરી કરવા જાય અને પતિ દારૂ નાં નશામાં ચકચુર પડેલ હોય આજે મજુરી કરીને માન માન બે પૈસા કમાતી પત્ની ના રૂપિયા થી પતી દારૂ પીને મોજ કરતો હોય છે ઘરમાં પત્ની છોકરાઓ માનસીક ની જીંદગી જીવી રહ્યા છે.તો બિદડા ગામમાં દારૂ બંધ કરવા માટે કોઈ કર્મચારી તટસ્થ તપાસ કેમ નથી કરતાં દારૂ વેચવા વાડા બિન્દાસ વેચાણ કરી રહ્યા છે અને પોલીસ ને દારૂ નાં કેસ જોઈએ ત્યારે પીધેલા ને ઝડપી પાડી ને કાયદેસરની કાર્યવાહી કરતાં હોય છે તો દારૂ વેચનાર ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તે કારણ સુ હશે તે તમે જાણ તા હસો. બિદડા ગામમાં અનેક નવ યુવાનો એ દારૂ નાં નશામાં પોતાના પરિવાર ની કે પોતાની પરવા કર્યા વિના દારૂ નાં નશાની આડ ચડી ગયાં છે.

બિદડા ગામમાં નવ યુવાનોને દારૂ નાં વ્યસન થકી જીંદગી ટુંકી કરી રહ્યા છે.

સાથે સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ કે બિદડા ગામમાં એક બાજું સગંઠન કરીને દારૂ બંધ કરવા આગળ આવે છે અને બીજી બાજુ અન્ય લોકોને દારૂ વેચવા માટે તૈયાર કરે છે.તેવુ અનેક લોકો ના મોઢા માંથી જાણવા મળી રહ્યું છે.સાથે બિદડા ગામમાં જે મહિલાઓ ના ઘરમાં પતી કે ભાઈ કે પીતાં,દારૂ પીવે છે તે ઘરની મહિલાઓ એક સંગઠન કરીને ભીમ આર્મી ના પ્રમુખ શ્રી ને સાથે રાખીને દારૂ નાં અડ્ડાઓ પર હલ્લાબોલ કરશે તેવું બિદડા ગામની જનતા સાથે મહીલાઓ એ વાત્સલ્યમ્ સમાચાર ના પ્રતિનિધિ ને જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!