BANASKANTHADEESA

ડીસા કોલેજના ખેલાડીને સન્માન આપી શુભેચ્છાઓ પાઠવવામાં આવી

ડી.એન.પી આર્ટસ એન્ડ કોમર્સ કોલજ ડીસાના સ્પોર્ટ્સ વિભાગના અનેક ખેલાડીઓ સખત મહેનત કરીને કોલેજને ગૌરવ અપાવતા હોય છે અને આ ખેલાડીઓને સરકારશ્રીના અનેક જુદા જુદા વિભાગોમાં મોટી સંખ્યામાં રોજગારી મળતી હોય છે .આવાજ કોલેજના ક્રોસકન્ટ્રી દોડના ખેલાડી ઠાકોર અજમલભાઈ જીવણજી જૂનાગઢ જિલ્લાના કેશોદ ખાતે એથલેટિક્સ ટ્રેઈનર તરીકે નોકરી લાગ્યા
આજે તેમને ક્રોસકન્ટ્રી દોડની પ્રેક્ટિસ દરમ્યાન શ્રીફળ અને સાકર આપી કોલેજના સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટે અને ખેલાડીઓએ વિદાય આપીને સફળતાની શુભકામનાઓ પાઠવી.આ પ્રસંગે ડીસાના પર્યાવરણવાદી ડૉ.નવીનકાકા એ પણ હાજરી આપીને અજયને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી

રિપોર્ટર ભરત ઠાકોર ભીલડી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!