BHUJKUTCH

ભુજના ત્રણ યુવાનોએ પંજાબી ગીતને કચ્છી ઢાળમાં પ્રસ્તુત કરી મેળવી અલૌકીક પ્રસિદ્ધિ

માત્ર 48 કલાકમાં 10 લાખથી વધુ દર્શકો તેમજ શ્રોતાઓનો ધોધ વહેતો થયો

રીપોર્ટ: યશ માંકડ , પ્રતીક જોશી

કચ્છની ધીંગીધરાએ આદિકાળથી વૈવિધ્યસભર તેમજ સાહિત્ય અને કલાઓ ને આધારે વિશ્વભરમાં નામના મેળવી છે. કચ્છજિલ્લાના ભુજ શહેર માં વસવાટ કરતા ત્રણ યુવાનિયાઓએ પંજાબી ગીત ને કચ્છી ભાષા માં પ્રસ્તુત સંગીતજગત ના અનેક રસિયાઓનું દિલ જીત્યું હતું. કલાકારો શિવમ ગઢવી, મોહિન લાડકા અને જય જોશીએ ઈન્સ્ટાગ્રામ પર ગીત ને પોસ્ટ કર્યા ની સાથેજ 48 કલાકમાં 10 લાખ થી વધુ દર્શકો નો પ્રેમ મેળવ્યો હતો.

  • સોંગ જોવા ક્લિક કરો…

Lhttps://www.instagram.com/reel/DKRGzYONEjn/?igsh=djNhdWo2a3Nid2Ro

કચ્છી બોલીમાં અનેક કૃતિઓ રજૂ કરી કચ્છની આગવી શૈલી ને જીવંત રાખવા દુનિયાભર માં વસેલા કચ્છીઓને આગ્રહ કર્યો હતો. નાની વયે કળા થકી બહોળી ચાહના મેળવનાર યુવાનોએ સમગ્ર દેશના યુવાધનને પણ વિવિધ એક્સ્ટ્રા સ્કીલ વિકસાવવી કલાક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરવી જોઈએ તેવો પણ સંદેશ વહેતો કરતો હતો.

Back to top button
error: Content is protected !!