SAGBARA

આદિવાસી રીતરિવાજ અને પુંજાવિધિ ચિંતન શિબિર યોજાયું,

*આદિવાસી રીતરિવાજ અને પુંજાવિધિ ચિંતન શિબિર યોજાયુ,

 

સાગબારા તાલુકાના પાટ ગામમાં આવેલ આદિવાસી સાહિત્ય અકાદમીમાં રાખવામાં આવી.

વાત્સલ્ય સમાચાર

જેસીંગ વસાવા

 

આદિવાસીઓ, જેઓ આ પૃથ્વીના પ્રથમ સંતાનો, માનવ સંસ્કૃતિના મૂળ વારસદાર છીએ, તેઓ પ્રકૃતિના રક્ષક રહ્યા છે. આદીવાસીઓની જીવનશૈલીની મૂળભૂત બાબતો, સામાજિક, સાંસ્કૃતિક, આર્થિક, – ધાર્મિક અને પરંપરાગત વ્યવસ્થાઓ આપણા વડવાઓ દ્વારા આજ સુધી જીવંત રાખવામાં આવી છે, જાળવી રાખવામાં આવી છે અને નવી પેઢી સુધી પહોંચાડવામાં આવી છે. એ તમામ વડવાઓએ નિભાવેલી પરંપરાઓને આગળ લઈ જવાની જવાબદારી નવી પેઢીની છે. આદીવાસીઓની નવી પેઢી ના વડવાઓની પરંપરાને જાળવવામાં અસમર્થ જણાય છે. તેથી જ આજે ઓળખ પણ ખતરામાં છે. આદીવાસીઓના ઘણા મિત્રો આ સમસ્યાને સમજી રહ્યા છે. અને ઉકેલ શોધી રહ્યા છે. નવી પેઢીને તે ઉકેલના માર્ગ પરની આપણી પરંપરાઓથી વાકેફ કરવા માટે, આ એક દિવસીય આદિવાસી રીત-રિવાજો અને ધાર્મિક વિધિઓ ધ્યાન શિબિરનું આયોજન 10 જૂન 2023ને શનિવારે સાંજે 6:00 કલાકે કરવામાં આવ્યું. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રના સામાજિક આગેવાનો. પુજારીઑ ઉપસ્થિત રહી ચિંતન કર્યું અને અગાઉના સમયમાં પુજારાની બે દિવસની શિબિર માટે આયોજન થયું. હતું,

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!