GUJARATLUNAWADAMAHISAGAR

ચીન હોંગકોંગ અને ચાઈનીઝ સાથે કનેક્શન ધરાવતા આરોપીઓને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યા.

ચીન હોંગકોંગ અને ચાઈનીઝ સાથે કનેક્શન ધરાવતા આરોપીઓને મહીસાગર પોલીસે ઝડપી પાડ્યા.

રિપોર્ટર…
અમીન કોઠારી મહીસાગર

હાલમાં ચાલી રહેલા સાયબર ફ્રોડ ને નાથવા માટે સરકારનું વહીવટી તંત્ર કામે લાગી ગયું છે આ કામ ની ચોક્કસ સ્થાને કારણે મહીસાગર પોલીસને સફળતા મળી છે.

 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો અનુસાર બેંકમાં મ્યુચ્યુઅલ એકાઉન્ટ ખોલાવીને તેમાં સાયબર બ્રોડના નાણાં જમા કરાવી તેનું રોકડ ક્રિપ્ટો કરન્સી માં રૂપાંતર કરીને નાણાં આંગડિયા અને ક્રિપ્ટો ટ્રાન્ઝિસ્ટન્ટ મારફતે મોકલતી ગેંગને મહીસાગર પોલીસે ઝડપી પાડી છે.

અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં પૈસા નખાવી અલગ અલગ એટીએમ દ્વારા પૈસા ઉપાડી જે પૈસાનો ક્રિપ્ટો કરન્સીમાં રૂપાંતર કરી કરન્સીને ચીન અને હોંગકોંગ મોકલતી ગેંગ અમદાવાદ હોવાની માહિતી મળતા મહીસાગર પોલીસ સ્ટેશનમાં આવી હતી અને ગુનેગારોને પકડી પાડવા માટેની ઘનિષ્ઠ કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ઘરે બેઠા કામ કરવાની લાલચ આપી અલગ-અલગ ટાસ્ક દ્વારા સાયબર ફ્રોડ કરનાર ત્રણ આરોપી (૧) મોહમ્મદ મોનું પરવેઝ (૨) શાહ નવાજ હુસેન કાદર અને (૩) તોકિર અનવર શેખની મહીસાગર પોલીસે ધરપકડ કરી છે.

આ આરોપીઓ દ્વારા સાયબર ક્રાઈમ ને અંજામ આપીને રૂપિયા 15, 26, 873/ રૂપિયાનું ફ્રોડ કરનાર ગેંગને પકડી લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!