GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI મોરબી નિવાસી હાજીયાણી જુબેદા બેન હાજી ગુલામ રસુલ ભાઈ ભટ્ટીનું દુઃખદ અવસાન -શુક્રવારે બેસણું

MORBI મોરબી નિવાસી હાજીયાણી જુબેદા બેન હાજી ગુલામ રસુલ ભાઈ ભટ્ટીનું દુઃખદ અવસાન -શુક્રવારે બેસણું
મોરબી મર્હુમ માં હાજીયાણી જુબેદાબેન હાજી ગુલામ રસુલ ભાઈ ભટ્ટી હસન અલી હાજી ગુલામ રસુલ ભટ્ટી ચિરાગ વિડિયો શુટિંગ વાળા તથા યુસુફ ભાઈ હાજી ગુલામ રસુલ ભાઈ ભટ્ટી રોયલ પ્લાસ્ટીક વાળા ના માતા તથા ઓસમાણગની ( ભાઇજાન) એહમદ તથા મકબુલ ના દાદી નું તારીખ ૦૪/૦૭/૨૦૨૫ ને શુક્રવાર ના દીવસ ઈન્કાર (દુઃખ અવશાન) થયલે છે તો તેમનું બેસણું તારીખ:-૧૧/૦૭/૨૦૨૫ ને શુક્રવારે સાંજે ૪- થી ૬ તેમના ધરે (નિવાસ) સ્થાને રાખેલ છે:- નહેરૂગેઈટ અંદર પખાલી શેરી મોરબી: મો.૯૮૨૫૮૨૭૮૭૨ મો.૯૯૦૪૮૧૫૦૫૨







