MAHISAGARSANTRAMPUR
સંતરામપુર તાલુકામાં કરુણા અભિયાન અંતર્ગત પક્ષીનું રેસ્કયુ કરવામાં આવ્યું

સંતરામપુર તાલુકા માં કરુણા અભિયાન અંતર્ગત પક્ષી નું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર…. અમીન કોઠારી મહીસાગર
મકરસંક્રાંતિ પર્વની ની
ઊજવણીમાં
આશરે 5 પક્ષી દોરી થી ઘાયલ થેયલ હતા.
એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ સંતરામપુર અને વન વિભાગ દ્વારા કરુણા અભિયાન દ્વારા સ્કૂલો અને આજુ બાજુ ના ગામો માં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યા હતા. જે અંતરંગત જેતે વિસ્તાર માં ઉતરાયણ માં પ્રજાજનો દ્વારા જાગૃતિ આવી હતી.
આ જાગૃતિ કાર્યક્રમ ના ભાગ રૂપે વિસ્તાર માં પક્ષીઓ ને નુકસાન ઓછું થયેલ જોવા મળ્યું હતું.
આ પક્ષીઓ નું એનિમલ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટ ટીમ તેમજ સંતરામપુર વન વિભાગ તેમજ સંતરામપુર પશુ હોસ્પિટલ અને સંતરામપુર નગરપાલિકા દ્વારા અભિયાન સફળ બનાવેલ હતું.




