MAHISAGARSANTRAMPUR

સંતરામપુર એસપી હાઈસ્કૂલનું ગૌરવ…

સંતરામપુર એસ.પી.હાઈસકુલ નું ગૌરવ..

અમીન કોઠારી
મહીસાગર

ઉચ્ચતર માધ્યમિક વિભાગ વિજ્ઞાન પ્રવાહ ધોરણ બાર ની 2025 માં લેવાયેલ પરીક્ષા માં સંતરામપુર એસ.પી.હાઈસકુલનુ 57,40.ટકા પરીણામ આવેલ છે.
ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ માં શાળાની વિધાર્થીની પ્રજાપતિ મૈત્રીબેન જયંતીલાલ કુલ ગુણ 495.પી.આર.84,99.મેળવેલછે.તથા પ્રિયાશીબેન ધર્મેન્દ્રકુમાર પટેલે કુલ ગુણ 458.p.r.74.22.મેળવેલછે.તથા બામણીયા સુરેશ રમેશભાઈ એ કુલ ગુણ 452.p.r.72,28.મેળવેલછે.તથા
પટેલ જીનીન ભીખાભાઈ કુલ ગુણ 443.p.r.69.28.મેળવેલ છે.તથા શેખ અમર અસફાકભાઈ એ કુલ ગુણ 439.p.r.67,91.મેળવી ને શાળા નું ગોરવ વધારેલ છે.શાળા પરીવાર તરફથી સૌને અભિનંદન.

Back to top button
error: Content is protected !!