GUJARATMALPUR

માલપુર પોલીસે ચોરીવાડ ચેકપોસ્ટ પરથી પોશડોડા(કાલા) કુલ વજન 179.050 કી.ગ્રા, કી.રૂ.5,37,150/- નો કેફી માદક પદાર્થ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

માલપુર પોલીસે ચોરીવાડ ચેકપોસ્ટ પરથી પોશડોડા(કાલા) કુલ વજન 179.050 કી.ગ્રા, કી.રૂ.5,37,150/- નો કેફી માદક પદાર્થ સાથે એક આરોપી ને ઝડપી પાડ્યો

માલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી હેરાફેરી કરતા પોશડોડા(કાલા) કુલ વજન 179.050 કી.ગ્રા કી.રૂ.5,37,150/- નો કેફી માદક પદાર્થ તથા સફેદ કલરની સ્વીફ્ટ ગાડી ન જીજે-02-ઓ.એન-2040 ની કિ.રૂ.4,00,000/- ની તથા મોબાઇલ નંગ-1 કિ રૂ.5000/- ની મળી કુલ રૂ.9,42,150/-નો મુદામાલ સાથે માદક પદાર્થ પોશડોડા (કાલા) ની ફેરાફેરી કરતા આરોપીને માલપુર પોલીસે ઝડપી પાડ્યો

માલપુર પોલીસ સ્ટેશનના ઇન્સપેક્ટર કે.આર દરજી માલપુર પોલીસ સ્ટેશનનાઓએ ચોરીવાડ ચેકપોસ્ટ ઉપર સતત વાહન ચેકિંગ કરવા તેમજ માદક પદાર્થના તથા પ્રોહીબિશન હેરાફેરીના ગુન્હા શોધી કાઢવા જણાવેલ જેથી તા.૦૫/૦૪/૨૦૨૫ ના રોજ કોમ્બિંગ નાઈટમાં ચેકપોસ્ટ ઇન્ચાર્જ આ.હે.કો મહેશભાઈ સરદારભાઇ બ.નં.૬૩૭ નાઓએ વાહન ચેકિંગ દરમ્યાન શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી ની માહીતી આપેલ જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર કે.આર.દરજી માલપુર પોલીસ સ્ટેશન તથા એ.એસ.આઇ નિર્ભયસિહ સુધીરભાઈ બ.નં.૮૫૫ તથા અહે.કો સુરેશકુમાર કાન્તીલાલ બ.નં.૩૦ તથા પી.સી.આર ઇ.ચા અ.હે.કો વર્ગીશકુમાર અરવિદભાઇ બ.નં.૧૧૩ તથા બીજા પોલીસ સ્ટાફના માણસો સાથે સરકારી વાહનમાં પોલીસ સ્ટેશન આગળ રોડ ઉપર સહકારી વાહનની આડાશ કરી પોશડોડા(કાલા) કુલ વજન 179,050 કી.ગ્રા કી.રૂ.5,37,150/- નો કેફી માદક પદાર્થ તથા સફેદ કલરની સ્વીફ્ટ ગાડી નં જીજે-02-ઓ.એન-2040 ની કિ.રૂ.4,00,000/- ની તથા મોબાઇલ નંગ-1 કિ રૂ.5000/- ની મળી કુલ રૂ.9,42,150/-નો મુદામાલ સાથે માદક પદાર્થ પોશડોડ(કાલા) ની હેરાફેરી કરતા આરોપી મનોહરકુમાર સ/ઓ કિષ્નારામ કાનારામ બિશ્નોઇ ઉ.વ ૩ર રહે પાલડી તા સાંચોર જી.જાલોર (રાજસ્થાન) વાળાનેપકડી પાડી ગુન્હાના કામે અટક કરવામાં આવેલ આમ ઉપરોકત કેફી માદક પદાર્થ પોશડોડા(કાલા) ની હેરાફેરી કરતા આરોપી ને માદક પદાર્થ સાથે પકડી પાડવામાં માલપુર પોલીસને સફળતા મળેલ છે.

આરોપીનું નામ

(૧) મનોહરકુમાર સ/ઓ ક્રિષ્નારામ કાનારામ બિશ્નોઇ ઉ.વ ૩૨ રહે પાલડી તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન)

વોન્ટેડ આરોપી:-

(૧) અર્જુનકુમાર કલારામ બિશ્નોઈ રહે.દાતા તા. સાંચોર જી.જાલોર (રાજસ્થાન) મો.નં.૮૩૦૬૩૫૬૪૧૬

(૨) રામારામ જગરૂરામ જાટ રહે.બાડમેર તા.. બાડમેર જી.બાલોતરા (રાજસ્થાન) મો.નં.૮૯૮૨૦૪૮૧૧5

Back to top button
error: Content is protected !!