GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ તાલુકાના બેઢીયા હાઇસ્કૂલ ખાતે માતાજી ના ગરબા નું આયોજન કરાયુ.
તારીખ ૨૬/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના બેઢીયા ગામે આવેલી હાઇસ્કુલ ખાતે શાળા ના આચાર્ય અને શિક્ષક સ્ટાફ સાથે શાળા ના વિધ્યાર્થીઓ એક સાથે માતાજી ની આરતી ઉતાર્યા બાદ નવલા નોરતાની શુભ દિવસો નું આજે ચોથા નોરતે માતાજી ના ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિધાર્થીઓએ ગરબા ની રમઝટ જમાવી હતી ભારતીય સંસ્કૃતિ અને ધર્મની રક્ષા માટે હિન્દુ ધર્મ માં પૂજા અર્ચના નું મહત્વ સાસ્ત્રો માં પણ વરણવ્યું છે ત્યારે શાળા ના બાળકો ખુબ જ સરસ રીતે નવરાત્રિ પર્વ નિમિત્તે ગરબા ગાવા માટે ઉત્સુક બની ને રમ્યા હતા ગરબો અને ગરબી નું મહત્વ પણ હિન્દુ ધર્મમાં ખુબ મહત્વ છે.