GIR GADHADAGIR SOMNATH

ગીર ગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક એક્ષરે કેમ્પ યોજાયો જેમાં અલગ અલગ ગામના 45 દર્દી ઓએ લાભ લીધો

વાત્સલ્યમ્ સમાચાર

વિશાલ ચૌહાણ ગીર ગઢડા

તા.૧૯

ગીર ગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક એક્ષરે કેમ્પ યોજાયો જેમાં અલગ અલગ ગામના 45 દર્દી ઓએ લાભ લીધો

ગીર ગઢડા તાલુકાના ફાડસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડો. શીતલ રામ ના માર્ગદર્શન હેઠળ ડો. સાવન નીમાવત અને સુપર વાઈઝર કે.બી ઝણકાટ સહિત ની ટીમ દ્વારા શંકાસ્પદ ટી.બી.ના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સરે કેમ્પ યોજાયો હતો
જેમાં આસ પાસ ના 14 થી વધારે ગામો ના અને 13 થી વધારે નેશ વિસ્તાર ના 45 થી વધુ દર્દીઓ એ લાભ લઈ અને નિઃશુલ્ક પણે તપાસ કરાવેલ
અને નિદાન થયેલ દર્દી માંથી પોઝિટિવ દર્દીઓ ને શોધી તેમની સારવાર ચાલુ કરવામાં આવી

Back to top button
error: Content is protected !!