
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ : સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મેઘરજ દ્વારા વૃક્ષારોપણ કાયૅકમ કરવામાં આવ્યો
નંદનવન બાંઠીવાડા મુકામે વૃક્ષો વાવી હરિયાળી ક્રાંતિ લાવવાના ઉદેશ્ય સાથે માન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે રાષ્ટ્રને અપીલ “एक_पेड़_माँ_के_नाम” મંત્ર ને સાકાર કરવા માટે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ મેઘરજ દ્વારા વૃક્ષારોપણ કાયૅકમ કરવામાં આવ્યો જેમાં અરવલ્લી જિલ્લા પંચયતના પ્રમુખ પ્રિયંકાબેન સુભાષભાઈ ડામોર, તાલુકા પ્રમુખ જયાબેન મનાત, બાંઠીવાડા સરપંચ ગીતાબેન ડામોર, માજી સરપંચ રૂમાલજી ડામોર, પૂર્વ મહામંત્રી ગલાજી ડામોર, પુરુષોત્તમ ડામોર, કિસાન મોચાના ઉપપ્રમખ સુરેશભાઇ ડામોર, યુવા મોરચા મહામંત્રી સુરેશભાઇ ડામોર તાલુકા સદસ્યો, પાર્ટીના કાર્યકર્તાઓ અને યુવાનો અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બૉડ નાં સંયોજક ધકાર્યકમ માં હાજર રહ્યા હતા.





