MEHSANAMEHSANA CITY / TALUKO

રાજ્યકક્ષાના સમીટમાં મહેસાણા જિલ્લા દ્વારા મમતા સેશન માટેનો બારકોડ સ્કેનર અને પ્રસ્તુત કરવામાં આવ્યો 

GRIP 2024 સમિટ યોજાઈ

વાત્સલ્યમ સમાચાર,બળવંતસિંહ ઠાકોર,મહેસાણા

રાજ્યકક્ષાના સમીટમાં મહેસાણા જિલ્લા દ્વારા મમતા સેશન માટેનો બારકોડ સ્કેનર અને પ્રસ્તુત કરવામાં આવ્યો

તાજેતરમાં રાજ્ય કક્ષાનો GRIP 2024 summit યોજાઈ ગયો
જેમાં મહેસાણા જિલ્લાના પ્રાથમિક કેન્દ્ર ચાણસોલ ના આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કમલેશભાઈ શ્રીમાળી તરફથી મમતા સેશન માટેનો બારકોડ સ્કેનર અને પ્રસ્તુત કરવામાં આવ્યો હતો
જે ખૂબ જ ઇનોવેટિવ વર્ક હતું જેને સમીટમાં પ્રેઝન્ટેશન કરવાનું મોકો મળ્યો હતો
આ કામ એટલું બધું જોરદાર ઇનોવેટિવ છે કે જો આ આખા ગુજરાતમાં લાગુ કરવામાં આવે તો ગુજરાતનો એક પણ લાભાર્થી રસીકરણથી વંચિત ના રહે
આ બારકોડ સ્કેનર દ્વારા લાભાર્થી જેવો બારકોડ સ્કેનર સ્કેન કરે એટલે એને કયા બાળકની ક્યારે રસીકરણ આવે છે જન્મ તારીખ નાખવાથી જે દેખાય છે
બારકોડ સ્કેનર ના સ્કેન કરવાથી કઈ જગ્યાએ સેશન છે કોણ કર્મચારી છે કોણ આશા છે તેમના નામ તેમનો મોબાઈલ નંબર પણ દેખાય છે
અને ઓટોમેટીક google મેપ ચાલુ થઈ જાય છે જેનાથી કેટલા કિલોમીટર નું અંતર છે એ પણ દેખાય છે આખા ગુજરાતનો કોઈપણ વ્યક્તિ લાભાર્થી ત્યાં સ્થળ ઉપર જઈને રસીકરણ કરાવી શકે છે.

Back to top button
error: Content is protected !!