WAKANER:વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે મોદી સરકારના ૧૧ વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો.

WAKANER:વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે મોદી સરકારના ૧૧ વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો.
વાંકાનેર તાલુકાના મેસરિયા ગામે મોદી સરકારના ૧૧ વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ કરવામાં આવ્યો.સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણના મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે ‘વયવંદના નોંધણી અભિયાન’
અંતર્ગત આજે મેસરિયા PHC સેન્ટરમાં 70 વર્ષથી વધુ વયના નાગરિકોનું રજિસ્ટ્રેશન કરીને તેમને કાર્ડ કઢાવી આપવાની પ્રકિયા કરવામાં આવેલ જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ મેળવ્યો.
આ ખાસ કાર્યક્રમમાં જીલ્લા આરોગ્ય અધિકારી પી.કે. શ્રીવાસ્તવસાહેબ (CDHO), તાલુકા ભાજપ પ્રમુખ ચતુરભાઇ મકવાણા, તાલુકા પંચાયત ચેરમેન શ્રીમતી જિજ્ઞાસાબેન મેર, તાલુકા ભાજપ ઉપપ્રમુખ ભગવાનજીભાઈ મેર, વિવિધ ગામના સરપંચશ્રીઓ હસમુખભાઈ, રાજુભાઈ મેર, ગામ આગેવાનો, તાલુકા ભાજપના કાર્યકરો અને PHC સેન્ટરના ડૉ. ડી.વી.બાવરવા સાહેબ (EMO), ડૉ. આરિફ શેરસીયા સાહેબ (THO),ડૉ. ધ્રુવન હીરપરા સહિત સ્ટાફગણ ઉપસ્થિત રહ્યા હતા..








