વાત્સલ્યમ્ સમાચાર,બળવતસિંહ ઠાકોર,ખેરાલુ
મહાકાલી ગ્રામિણ નાઈટ ટુર્નામેન્ટ ડભોડા માં ફાયનલ માં સિપોર જીત્યું
ખેરાલુ તાલુકાના ડભોડા ખાતે મહાકાલી ગ્રામિણ નાઈટ ટુર્નામેન્ટ ડભોડા 2025 નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ ટીમોએ ભાગ લીધો હતો અંતે ફાયનલ માં સિપોર ઈલેવન અને દેવપુરા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં સિપોર ઈલેવન જીત્યું હતું જેમાં વિજય ઠાકોર અને નૈનેશ ઠાકોર ની આગેવાનીમાં જોરદાર જીત મેળવીને આયોજકો દ્વારા ટોફી અને 36,000 રૂપિયા રોકડા પુરષ્કાર રૂપે આપી સન્માન કર્યું હતું અને ડભોડાના પુર્વ સંરપચ ભુપતસિંહ કાન્તીજી ઠાકોર એ 5000 રૂપિયા ઈનામ આપ્યું હતું