GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાનો બંગાવડી ડેમ 100% ભરાયો નિચાણવાળા ગામોને કરાયા અલર્ટ

TANKARA:ટંકારાનો બંગાવડી ડેમ 100% ભરાયો નિચાણવાળા ગામોને કરાયા અલર્ટ

 

 

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે આવેલ બંગાવડી ડેમમાં વરસાદની પાણી આવક થી ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પાણીની આવક ચાલુ હોય અને ડેમની સંગ્રહશક્તિના ૧૦૦% ટકા ડેમ ભરાય ગયેલ છે.
તેમજ ડેમની ઉપરવાસમાં પાણીની આવક ચાલુ છે તો અત્યારે ડેમ ઓવરફ્લો ૦.૦૧મી થયેલ છે તેથી ડેમની હેઠવાસમા આવતા ગામો ટંકારા તાલુકાના બંગાવડી તથા જોડીયા તાલુકાના ટીંબડી અને રશનાળ ગામના લોકોને નદીના પટમાં અવર જવર નહી કરવા તેમજ માલ મિલકત તથા ઢોરઢાંખર ને નદીના પટમાં ન જવા દેવા તેમજ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!