MEHSANAVISNAGAR

બીઆરસી ભવન વિસનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.

બીઆરસી ભવન વિસનગર ખાતે વિશ્વ વિકલાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.  મહેસાણા આઈ.ઈ.ડી. કો ઓર્ડીનેટર શ્રી સુરેશભાઈ ડાભી સાહેબ તેમજ બીઆરસીની અધ્યક્ષતામાં આ પ્રોગ્રામ યોજાયો હતો.

 આ પ્રસંગને અનુસંધાને ચૌધરી વિનોદભાઈ (USA) તરફથી તમામ બાળકોને સ્વેટર આપવામાં આવ્યા હતા. સિંધી જીતેન્દ્રભાઈ તરફ થી ટોપી આપવામાં આવી હતી. તેમજ  તરફથી તમામ બાળકોને ચપ્પલ આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમના ભોજન દાતા શ્રી ચૌધરી માનસંગભાઈ તથા  શ્રી પટેલ ભુપેન્દ્રભાઈ હતા. આમ કુલ 240 દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. અને શિક્ષકોએ સુંદર કામગીરી કરી હતી.

Back to top button
error: Content is protected !!