BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર હાઇવે ઉપર આવેલા સંકટ મોચન હનુમાન મંદિરમાં આનંદ ગરબા સાથે હનુમાન ચાલીસા બહેનોએ રમઝટ બોલાવ્યાં…

25 માચૅ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર હાઇવે ઉપર આવેલા સંકટ મોચન હનુમાન મંદિરમાં આનંદ ગરબા સાથે હનુમાન ચાલીસા બહેનોએ રમઝટ બોલાવ્યાં.પાલનપુર આબુરોડ હાઇવે ઉપર આવેલા સંકટ મોચન હનુમાન મંદિર હનુમાનદાદા ને રીજાવા ભક્તો મંગળ અને શનિવારે દર્શનાર્થીઓ ઉમટી પડે છે તેમજ હાલ ચાલતા ફાગણ મહિનામાં સુખડી. શ્રીફળની .વડા. બાળકોની માનતા માનવા ભાવિક હાજરી આપતા હોય છે આ શનિવારે આનંદ ગરબાની બહેનોએ ભજન અને ગરબાની રમઝટ જમાયા બાદ હનુમાન ચાલીસા ધૂન સામુહિક ગવાઇ હતી



