BANASKANTHATHARAD

થેરવાડા ગામે શ્રી ગેળાવાળા હનુમાનજીની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નવ કુંડી હવન કરવામાં આવ્યું

16 ફેબ્રુઆરી

વાત્સલ્ય સમાચાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા

થરાદ તાલુકાના થેરવાડા ગામે શ્રી ગેળાવાળા હનુમાનજી ની ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે નવ કુંડી હવન થેરવાડા માં પરમ પૂજ્ય મહંત શ્રી વસંતપૂરીજી બાપજી ના હસ્તે યોજવામાં આવ્યો હતો.એમાં ગુજરાત મંડળ ના મહંતો દ્વારા વસંતપૂરી બાપજી ચાદર વિધી થઈ દેવ દરબાર મહંત શ્રી એક હજાર આઠ બળદેવનાથજી મહારાજ જાગીર મઠ, મહંત શ્રી એક હજાર આઠ જગદિશપુરીજી મહારાજ,થાળી મઠ મહંત શ્રી એક હજાર આઠ રુપપરીજી મહારાજ રામપુરા મઠ, મહંત શ્રી એક હજાર આઠ અમરભારથીજી બાપજી તથા મહંત શ્રી એક હજાર આઠ નાગરવનબાપજી કરબુણ મઠ, મહંત શ્રી એક હજાર આઠ અંકિતપુરી બાપજી ભાપી જગ્યા, મહંત શ્રી એક હજાર આઠ ચેતનપુરીજી બાપજી કાહવી જગ્યા, મહંત શ્રી એક હજાર આઠ મહા મંડળેશ્વર જાનકીદાસ બાપુ ઢીમા, તેમ જ કથાના વક્તા શાસ્ત્રી શ્રી વેદીક ધર્મનુંરાગી શ્રી કિશોરજીના હાજરી યોજવામાં આવી મહંત શ્રી એક હજાર આઠ જબરભારથીજી મહારાજ મઠ જાવળ, મહંત શ્રી એક હજાર આઠ ચેતનપુરી બાપજી જાખડેશ્વર મહાદેવ ના હોદ્દા, શ્રી એક હજાર આઠ જગદિશભારથીજી બાપજી, મહંત શ્રી એક હજાર આઠ સુખદેવપુરીજી મહારાજ વાલેર મઠ , મહંત શ્રી એક હજાર આઠ શંકરપુરીજી મહારાજ ભાટીબ, મહંત શ્રી એક હજાર આઠ મદનભારથીજી મહારાજ કોટડા, મહંત શ્રી એક હજાર આઠ જગદિશભારથીજી મહારાજ કુંચાવાડા , અને બાડમેર મંડળ ના મહંત શ્રી એક હજાર આઠ જગદિશપુરીજી મહારાજ મોહન ચોટણ મઠ, મહંત શ્રી એક હજાર આઠ ઓમકારભારથીજી બાપજી પરાઉ મઠ , અને શ્રી એક હજાર આઠ પારસગીરીજી સણધરી જેતેશ્વર ધામ, મહંત શ્રી એક હજાર આઠ કૈલાસપુરી બાપજી હાડેચા મઠ, મહંત શ્રી એક હજાર આઠ ભવનગીરીજી મહારાજ આરવી મઠ, અને ઢબાવાળી માં મહંત શ્રી એક હજાર આઠ હંસગીરીજી મહારાજ રતોડા મઠ, મહંત શ્રી એક હજાર આઠ હિરારામજી મહારાજ નેનોલ મઠ, મહંત શ્રી એક હજાર આઠ ચંપેનાથજી મહારાજ ગુંદઊ મઠ, મહંત શ્રી એક હજાર આઠ જગનાથજી મહારાજ રામસણ ધોરા, તમામ સંતોના તેમ જ 45 ગામ ગૌસ્વામી સમાજ અને આજુબાજુના ગામના સેવગણ, ભક્ત ગણ તેમજ ભાવી વડીલો – ભાઈઓ- બહેનો તેમ જ કલાકારો ની સાક્ષીમાં ખુબજ સુંદર આયોજન યોજવામાં આવ્યો હતો એમાં પ્રાણપ્રતિષ્ઠા નિમિત્તે મહા પ્રસાદ આજુબાજુના ગામોમાં શાળામાં તિથિ ભોજન મહંત શ્રી એક હજાર આઠ વસંતપૂરી બાપજી દ્વારા આપવામાં આવ્યો હતો…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!