GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:નવયુગ કોમર્સ સ્કૂલના ૧૨ વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી!

MORBI:નવયુગ કોમર્સ સ્કૂલના ૧૨ વિદ્યાર્થીઓ CA ફાઇનલ, ઇન્ટરમીડીએટ અને ફાઉન્ડેશન ની પરીક્ષામાં પણ અદ્ભૂત સિદ્ધિ મેળવી!

 

 

દરેક પરીક્ષામાં નવયુગના વિદ્યાર્થીઓ હરહંમેશા મેદાન મારતા હોય છે તેમાં તાજેતરમાં જાહેર થયેલ CA ના રિજલ્ટમાં પણ નવયુગના વિદ્યાર્થીઓએ સફળતા પ્રાપ્ત કરી છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કહ્યું છે કે CA SIGNATURE IS MORE POWERFUL THAN PM આવી ઉચ્ચ કારકિર્દીમાં પણ નવયુગ કોમર્સ સ્કૂલના ઘણા બધા વિદ્યાર્થીઓ દર વર્ષે ઉતીર્ણ થતા હોય છે.

નવયુગ કોમર્સ સ્કૂલમાં શરૂઆત થી જ CA અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આ સફળતા પ્રાપ્ત કરવા બદલ પ્રમુખશ્રી પી. ડી. કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.

Back to top button
error: Content is protected !!