GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં નાની માધાણી શેરીના નાકે જાહેરમાં તીનપત્તીના જુગાર રમતાં ૯ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીમાં નાની માધાણી શેરીના નાકે જાહેરમાં તીનપત્તીના જુગાર રમતાં ૯ ઈસમો ઝડપાયા
મોરબીમાં નાની માધાણી શેરીના નાકે જાહેરમાં તીનપત્તીના જુગારની મજા માણી રહેલા( 1) જયદિપભાઈ હરેશભાઈ બારડ ઉવ.૨૨ રહે.દરબારગઢ નાની માધાણી શેરી, (2)સાગર હરેશભાઈ બારડ ઉવ.૨૨ રહે.નાની માધાણી શેરી, (3)હરેશભાઈ હીરાભાઈ બારડ ઉવ.૪૭ રહે.નાની માધાણી શેરી,(4) નિખીલ રાજેશભાઇ સોલંકી ઉવ.૨૩ રહે.વીસીપરા રણછોડનગર શેરી નં.૨, (5)મહેશભાઈ હિરાભાઈ બારડ ઉવ.૩૫ રહે.નાની માધાણી શેરી,(6) ફેનીલ નીતીનભાઇ મોદી ઉવ.૨૭ રહે.નાની માધાણી શેરી,(7) સંદિપ બળવંતભાઇ ચૌહાણ ઉવ.૩૨ રહે.ખત્રીવાડ શેરી નં.૨,( 8)હરપાલસિંહ દેવરાજસિંહ રાઠોડ ઉવ.૨૨ રહે.ખત્રીવાડ શેરી નં.૪, (9)અમીતભાઈ મનુભાઈ તુવેર ઉવ.૪૫ રહે.ખત્રીવાડ શેરી નં.૨ ને ઝડપી લઈ પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ. ૬,૮૮૦/-જપ્ત કર્યા હતા.