GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના વૃષભનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત નિપજ્યું

MORBI:મોરબીના વૃષભનગરમાં હાર્ટ એટેકથી યુવાનનું મોત નિપજ્યું
વૃષભનગરમાં રહેતા ૪૦ વર્ષીય યુવાનને છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેકથી મોત થયું હતું બી ડીવીઝન પોલીસે બનાવ મામલે વધુ તપાસ ચલાવી છે
મોરબીના સામાકાંઠે વૃષભનગરના રહેવાસી દીપકસિંહ જ્યોતીસિંહ જાડેજા (ઉ.વ.૪૦) નામના યુવાન પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડતા હાર્ટ એટેક આવ્યો હતો અને સારવારમાં લઇ જતા સારવાર દરમિયાન મોત થયું હતું મોરબી સીટી બી ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે









