JAMNAGARJAMNAGAR CITY/ TALUKO

જી એસ એન પી + સંસ્થા ના સ્થાપના નિમિતે જામનગર શહેરમાં માં મિની મેરેથોન દોડ નું થયેલ આયોજન.

તારીખ ૪-૨-૨૦૨૪.રવિવાર
જામનગર

રિપોર્ટ.પ્રદિપસિહ જી રાઠૌર

સવિનય સાથે જાણવાનું કે મોડ વિહાન પ્રોજેક્ટ તથા નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વિથ HIV/AIDS તથા નહેરુ યુવા કેન્દ્ર ના સંયુક્ત ઉપક્રમે માતૃસંસ્થા જી.એસ.એન.પી.+ ની સ્થાપના ૬ ફેબ્રુઆરી ના રોજ કરવામાં આવેલ હતી ૭ વ્યકિત થી શરુ થયેલ સંગઠન હાલ ૮૦૦૦૦ થી પણ વધારે સમુદાય ના સભ્યો ને આરોગ્ય દેખરેખ ની સાથે સમાજ માં એચ.આઈ.વી.નો ચેપ આગળ ના વધે તે માટે કાર્યરત છે. નેશનલ એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની આંકડાકીય માહિતી મુજબ યુવાઓમાં એચ.આઈ.વી.નો ચેપ હાલ ખુબજ જડપથી આગળ વધી રહ્યો છે. યુવાઓમાં જાગૃતિ વધે તે હેતુસર જી.એસ.એન.પી.+ સસ્થા ના સ્થાપના દિવસ નિમિતે ૨૦૦ લોકો સાથે એક મીની મેરેથોન દોડ નું આયોજન રણમલ લેક ગેટનં ૧ પાસે શહિદ સ્મારક ની બાજુમાં આશાપુરા મેદાન માં તા ૪-૨-૨૪ રવિવારે થયેલું જે સવારે ૭:૦૦વાગ્યે
મેરેથોન દોડ ને જામનગર ના મેયર વિનોદભાઈ ખિમસુર્યા, ડીવાયએસપી જયવિર સિંહ ઝાલા સહિત સંસ્થા ના આગેવાનો એ રણમલ લેક ગેટ નં ૧ પાસે થી પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ ભીડભંજન મહાદેવ મંદિર તથા લાલબંગલા સર્કલ તથા જીલ્લા પંચાયત સર્કલ તથા પ્રદર્શન ગ્રાઉન્ડ થઇ મીગ કોલોની થઈ તુલસી ટ્રાવેલ્સ થઇ રણમલ લેક ગેટ નં ૧ શહિદ સ્મારક ની બાજુમાં આશાપુરા મેદાન પાસે પૂર્ણવિરામ થયેલ હતી.

આ મેરેથોન દોડ મા શ્રી સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ ટ્રકર્સ પ્રોગ્રામ અને માઇગ્રન્ટ પ્રોગ્રામ તથા શ્રી શ્રમજીવી મહિલા ઉદ્યોગ મંડળ નો ખુબ સારો સહકાર મળ્યો હતો.આ તકે જામનગર ના પ્રથમ નાગરિક મેયર વિનોદભાઈ ખિમસુર્યા, જયોત્સનાબેન ખિમસુર્યા, જામનગર શહેર ડીવાયએસપી જયવિરસિંહ ઝાલા, પ્રોજેક્ટ ડાયરેક્ટર જયદિપ ભટ્ટ, ડો પીઠડીયા,રસ્તોગી સાહેબ હિતેષ પરમાર ગિરીશ ભટ્ટ, કાજલબહેન ઘાવરી, અને ભાજપના મિડિયા સેલ ના રાજુભાઇ યાદવ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!