GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ “મહા રક્તદાન શિબિર” નું આયોજન

 

MORBI:મોરબી બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ “મહા રક્તદાન શિબિર” નું આયોજન

 

મોરબી, તા. ૨૨/૦૫/૨૦૨૫ – મોરબી શહેર ભાજપના ઉપાધ્યક્ષ શ્રીમતી આરતીબા રાણાના દિકરીબા એવા શ્રી બંશીબા રાણાના જન્મદિવસ નિમિત્તે એક વિશાળ “મહા રક્તદાન શિબિર” નું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર ગુરૂવાર, તા. ૨૨ મે ૨૦૨૫ના રોજ સવારે ૯:૦૦ કલાકથી બપોરે ૧૨:૦૦ કલાક સુધી સંસ્કાર બ્લડ સેન્ટર, GIDC મેઈન રોડ, શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ પાછળ, મોરબી-૧ ખાતે યોજાશે.આ કાર્યક્રમમાં વિવિધ સમાજના આગેવાનોએ સહભાગી થવા અને વધુમાં વધુ રક્તદાતાઓને પ્રોત્સાહિત કરવા આહવાન કરાયું છે. આ અભિયાનમાં સ્વસ્થ સમાજના નિર્માણ માટે દાતા તરીકે આપની હાજરી આપવી સૌનું નૈતિક કર્તવ્ય છે.

સહયોગ: શ્રી સ્વામિનારાયણ સંસ્કારધામ ટ્રસ્ટ – મોરબી સંચાલિત આયોજક: શ્રીમતી આરતીબા રાણા ઉપાધ્યક્ષ, મોરબી શહેર ભાજપ સંપર્ક: ૯૫૮૬૦ ૭૦૫૭૨

Back to top button
error: Content is protected !!