MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સિરામિક સીટીમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો

MORBI:મોરબીના સિરામિક સીટીમાં દારૂ સાથે શખ્સ ઝડપાયો

Oplus_0

મોરબીના સીરામીક સીટી વિસ્તારોમાં બાતમીના આધારે પોલીસ દ્વારા રેડ મારતા સીરામીક સીટી આઇ-6 ફ્લેટ નં.-101 શક્તિ ચેમ્બર પાછળ આવેલ દુકાનમાં દારૂ સાથે ઉમેશભાઈ રામજીભાઈ મેરજા નામના આરોપીને પોલીસે ઝડપી લીધો હતો.તે શખ્સ પાસેથી વિદેશી દારૂ ની જોહની વોકર વ્હીસ્કી નંગ-15 કુલ કિંમત રૂ.-30,000 નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.તે શખ્સ વિરુદ્ધ મોરબી સીટી બી- ડીવીઝન પોલીસે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હર્દય રોગનો હુમલો ના આવે તે માટે શું કરવું ? જાણો અહી, રોગ પહેલા લક્ષણને ઓળખો – એપિસોડ-૨ | હૃદય રોગનો હુમલો | Heart attack | Dr.Nishith Sardava

[wptube id="1252022"]
Back to top button