GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના ઘણાંદ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો મળ્યો
Halvad:હળવદના ઘણાંદ ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂનો જથ્થો મળ્યો
હળવદના ઘણાંદ ગામે પોલીસ દ્વારા રેડ મારતા અજયભાઈ ઉર્ફે અજો અવચરભાઈ જંજવાડીયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દેશી દારૂ જથ્થો મળી આવ્યો હતો.તે શખ્સ પાસેથી દેશી દારૂ નો કુલરૂ.-300 જથ્થો મળેલ હતો,જે પોલીસે જપ્ત કરી તે શખ્સ સામે હળવદ પોલીસે ગુનાની નોધ કરી છે.