MORBI:મોરબી પાટીદાર વુમેન સેમ્પાયરમેન્ટ ગ્રુપ દ્વારા ઔર પેટ કન્યા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી પાટીદાર વુમેન સેમ્પાયરમેન્ટ ગ્રુપ દ્વારા ઔર પેટ કન્યા વિદ્યાલય ખાતે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
પાટીદાર વુમેન સેમ્પાયરમેન્ટ ગ્રુપ દ્વારા ઔર પેટ કન્યા વિદ્યાલય ખાતે તારીખ 14 અને 15 /10/ 2025 ના રોજ ધોરણ છ થી 12 ની વિદ્યાર્થીનીઓ માટે દિવાળી પર્વ નિમિત્તે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ જેમાં શાળાની 180 દીકરીઓએ ભાગ લીધેલ આ બધી જ દીકરીઓને પ્રોત્સાહક પ્રમાણપત્ર આપવામાં આવ્યા તથા પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનીઓને પ્રોત્સાહક ઇનામો પણ પાટીદાર વોમેન એમપાવરમેન્ટ ગ્રુપ દ્વારા આપવામાં આવ્યા. આ સ્પર્ધા પાટીદાર વુમેન એમ્પાવરમેન્ટ ગ્રુપના સાધનાબેન ઘોડાસરા અને કાજલબેન દ્વારા યોજાયેલ અને ઓરપેટ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી અસ્મિતાબેન ગામી તથા શાળાના સ્ટાફ પરિવારના સહયોગથી રંગોળી સ્પર્ધા નું સુંદર આયોજન કરવામાં આવ્યું