MORBI:મોરબી અને વાંકાનેર ના ગૌરક્ષોકો ટીમ દ્વારા કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લીધા

MORBI:મોરબી અને વાંકાનેર ના ગૌરક્ષોકો ટીમ દ્વારા કતલખાને લઈ જવાતા પશુઓને બચાવી લીધા
મોરબીના ગૌરક્ષક અને હિંદુ યુવા વાહિની ટીમને બાતમી મળી હતી કે કચ્છ તરફથી જામનગર એક ગાડીમાં અબોલ જીવને કતલખાને ધકેલવામાં આવી રહ્યા છે જેથી મોરબી અને વાંકાનેર તેમજ કચ્છના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી રાત્રીના ૧૨ વાગ્યા આસપાસ ગાડી કચ્છ માળિયા હાઈવે થઈને જામનગર હાઈવે પહોંચતા પીછો કરીને ટંકારા નજીક ટ્રક રોકાવ્યો હતો જે ટ્રકની તલાશી લેતા ક્રુરતાપૂર્વક ૯૦ પાડા ખીચોખીચ બાંધવામાં આવ્યા હતા જેથી ગાડી ટંકારા પોલીસ મથકને સોપવામાં આવી હતી
જે કામગીરીમાં કમલેશભાઈ બોરીચા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્ય સંગઠન મંત્રી હિન્દુ યુવા વાહિની મોરબી જિલ્લા પ્રમુખ અને તેની ટીમના ચેતનભાઇ પાટડીયા મોરબી હિન્દુ યુવા વાહિની મોરબી શહેર પ્રમુખ, ગૌરક્ષક હિતરાજસિંહ પરમાર, સુરેશભાઈ રબારી, પાર્થ ભાઈ નિમાવત, યશભાઈ વાઘેલા, ભાવિનભાઈ રાજકોટ ગૌરક્ષક, મનીષભાઈ કનજારિયા મોરબી ગૌરક્ષક, દીપકભાઈ રાજગોર વાંકાનેર ગૌરક્ષક, લાલાભાઇ ભરવાડ રાજા વડલા ગૌરક્ષક , મીત ભાઈ ગોહિલ ગૌરક્ષક મોરબી, પ્રિન્સ ભાઈ દરજી ગૌરક્ષક મોરબી, જયરાજસિંહ ઝાલા ગૌરક્ષક મોરબી, દિનેશ રામજીભાઈ લોરીયા ગૌરક્ષક દળ મોરબી , હરેશભાઈ ચૌહાણ ચોટીલા અખિલ વિશ્વ ગૌસ્વાવર્ધન પરિષદ દિલ્હી રાષ્ટ્રીય અધ્યક્ષ , હિરેનભાઈ વ્યાસ, રધુ ભાઈ ભરવાડ લીમડી , ગજેન્દ્રભાઈ બાબરા સહિતની ટીમ જોડાયેલ હતી








