MORBI:મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જેપુર નજીક આવેલ ત્રિમંદિર ખાતે ત્રણ દિવસીય યોગ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
MORBI:મોરબી જીલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા જેપુર નજીક આવેલ ત્રિમંદિર ખાતે ત્રણ દિવસીય યોગ ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું
જીલ્લા પંચાયતના આરોગ્ય અધિકારી ડો. શ્રીવાસ્તવ સાહેબ અને ક્વોલીટી મેડીકલ ઓફિસર ડૉ. હાર્દિક રંગપરીયાના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા તાલીમ ટીમના ડો. ધવલ રાઠોડ દ્વારા કર્મચારી અને પબ્લિક ની સુખાકારી માં વધોરો થાય, પબ્લિક વધુ સારી અને સુદ્રઢ આરોગ્ય સેવાઓ મળી રહે તેવા હેતુસર આયુષ્યમાન આરોગ્ય મંદિર ના 60 કોમ્યુનીટી હેલ્થ ઓફિસરની ત્રણ દિવસીય યોગ તાલીમ નું ત્રિમંદિર મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા RCHO ડૉ. સંજય શાહ, DTO ડો. અજાણા, ડૉ. હાર્દીક રંગપરિયા, ડૉ. ધવલ રાઠોડ એ હાજરી આપી યોગા સેશન માં ભાગ લઈ તાલીમાર્થીઓ ને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું. યોગ ટ્રેનર ડો. પીયુષ રાવલ, દીપકભાઈ વ્યાસ અને સાજન વાઘેલા ની ટીમ દ્વારા યોગની તાલીમ આપી હતી.