GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad: હળવદમાં એક માસ પહેલા મોબાઈલ ચોરી કરનાર તસ્કર ઝડપાયો 

Halvad: હળવદમાં એક માસ પહેલા મોબાઈલ ચોરી કરનાર તસ્કર ઝડપાયો

 

 

 

હળવદ પોલીસ મથક ટીમ પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન કોન્સ. ગંભીરસિંહ વાઘજીભાઇ ચૌહાણ તથા કોન્સ.હરવિજયસિંહ કિરીટસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે એક માસ પહેલા વિવો વી-૨૯ ૮/૧૨૮ રેડ મોડલનો મોબાઇલ કિ.રૂ.૨૦ હજાર વાળા મોબાઇલ ચોરીના ગુન્હામાં સંડોવાયેલ આરોપી મેહુલભાઇ મહેશભાઇ તડવી આશરે ઉવ.૨૧ રહે.કઠામ ફળીયા અણીયાદ્રી જેતપુર પાવી જી.છોટા ઉદેપુરને પકડી લઈ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો હતો, આ સાથે પકડાયેલ આરોપી પાસેથી ચોરી કરેલ મોબાઈલ રિકવર કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!