MORBIMORBI CITY / TALUKOTANKARA

ટંકારા બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને નોટરી આર.જી. ભાગ્યા ના સુપુત્ર ભવ્ય ભાગ્યા 99.98 PR,A1  ગ્રેડ સાથે ગુજરાતમાં બીજો નંબર મેળવેલ

ટંકારા બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને નોટરી આર.જી. ભાગ્યા ના સુપુત્ર ભવ્ય ભાગ્યા 99.98 PR,A1  ગ્રેડ સાથે ગુજરાતમાં બીજો નંબર મેળવેલ

હર્ષદભાઈ કંસારા ટંકારા ટંકારા કેન્દ્રનું ધોરણ 12 નું સામાન્ય પ્રવાહનું પરિણામ 88.73% આવેલ છે.
ટંકારા બાર એસોસિએશન ના પૂર્વ પ્રમુખ અને નોટરી આર.જી. ભાગ્યા ના સુપુત્ર ભવ્ય ભાગ્યા 99.98 PR,A1 ગ્રેડ અને 661 /700 માર્કસ સાથે ગુજરાતમાં બીજો નંબર મેળવેલ છે. સ્ટેટિક્સ અને એકાઉન્ટમાં 100 માંથી 100 માર્ક્સ મેળવેલ છે.ભવ્ય ભાગ્યાએ આર્ય વિદ્યાલયમ્ માં અભ્યાસ કરેલ છે .આર્ય વિદ્યાલયમ્ નું પરિણામ 97.61% ,42 માંથી 41 વિદ્યાર્થીઓ પાસ થયેલ છે.
પ્રથમ નંબરે ભાગ્યા ભવ્ય રમેશભાઈ 99.98PR, બીજા નંબરે ઢેઢી જેનીશ 99.69 PR તથા ત્રીજા નંબરે લખતરીયા કેવલ 99.56 PR સાથે ઉત્તીર્ણ થયેલ છે. ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ સભ્યો તથા શાળા સંચાલક મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓને અભિનંદન આપેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!