MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો
MORBI:મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપરથી બિયરના ડબલા સાથે યુવક ઝડપાયો
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન રવાપર-ઘુનડા રોડ ઉપર ન્યુ એરા સ્કૂલ નજીકથી આરોપી મયુરભાઇ સુરેશભાઇ રાણપરા ઉવ.૩૯ રહે.રવાપર રેસીડેન્સી ઇસ્કોન એપાર્ટમેન્ટ ફ્લેટ ૬૦૧ મોરબીવાળાએ કોઈપણ જાતની પાસ પરમીટ કે આધાર વગર બર્ડવાઇઝર મેગ્નમ બિયરનું ૫૦૦એમએલનું એક ટીન સાથે રાખી મળી આવ્યો હતો. આ સાથે પોલીસે બિયરનું એક ટીન કબ્જે લઈ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.