
વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી જિલ્લાના સ્વામિનારાયણ BAPS સંપ્રદાયના સત્સંગી ભાઇઓ અને બહેનો,વડીલો એ નેપાળ કલકત્તા અયોધ્યા તેમજ જગન્નાથપુરી ગંગા સાગર સહિત અનેક તીર્થ સ્થાને દર્શન કરવા માટે ભવ્ય આયોજન કરી રવાના થયા હતા. આ તીર્થ યાત્રા આજરોજ તમામ દર્શનાર્થીઓ ઉજ્જૈન ખાતે દર્શન કરી ભક્તિ રસમાં તરબોળ થઈ ખુશખુશાલ જોવા મળ્યા હતા.યાદગીરીની તસવીરો કેમેરા કેદ કરી હતી..






