GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MORBI:મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળા યોજાઈ

MORBI મોટીબરાર પ્રાથમિક શાળામાં મતદાન જાગૃતિ અંતર્ગત ચુનાવ પાઠશાળા યોજાઈ

65 – મોરબી વિધાનસભા મતવિસ્તારના ભાગ નંબર 44 – મોટીબરારમાં લોકસભા ચૂંટણી 2019 માં મહિલાઓનું મતદાન પુરુષોની સરખામણી એ 10% જેટલું ઓછું થયું હતું. જેથી આગામી ચૂંટણીમાં મહિલાઓનું મતદાન અને મતદાન અંગેની જાગૃતતા વધે તે માટે રત્નમણિ પ્રાથમિક શાળા ખાતે ચુનાવ પાઠશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચુનાવ પાઠશાળામાં મોટીબરારના બી.એલ.ઓ. અને શાળાના આચાર્ય અનિલ બદ્રકિયા દ્વારા ઉપસ્થિત તમામ મહિલાઓને મતદાન જાગૃતિ અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ મતદાન જાગૃતિ માટે શપથ પણ લેવડાવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!