GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ખાખરેચી દરવાજા નજીક ઈંગ્લીશની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો 

MORBI:મોરબીના ખાખરેચી દરવાજા નજીક ઈંગ્લીશની બોટલ સાથે એક ઈસમ ઝડપાયો

 

 

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના ખાખરેચી દરવાજા અંદર મેડી માતાજીના મંદિર પાસે શંકાસ્પદ હાલતમાં આવતા શખ્સને રોકી તેની અંગઝડતી લેતા પેન્ટના નેફામાંથી વેટ-૬૯ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૩,૩૦૦/- મળી આવી હતી. જેથી પોલીસે આરોપી પાર્થ દિલીપભાઈ લાંઘણોજા ઉવ.૨૪ રહે. રામકૃષ્ણ સોસાયટી ઘર નં. પી-૭ મોરબી-૨ વાળાની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!