GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શકત શનાળા નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના શકત શનાળા નજીક ઈંગ્લીશ દારૂની બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી શહેરના શકત શનાળા નજીક સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મુરલીધર હોટલ નજીકથી આરોપી વિકીભાઈ નારણભાઇ નાટડા ઉવ.૨૩ રહે.શકત શનાળા મુરલીધર હોટલ પાસે વાળાની વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ત્રણ નંગ બોટલ કિ.રૂ.૯૦૦/-સાથે અટકાયત કરવામાં આવી હતી. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.