GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

MORBI:મોરબી જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીનભાઈ પ્રજાપતિની નિમણુક

MORBI:મોરબી જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં બીપીનભાઈ પ્રજાપતિની નિમણુક

 

 


મોરબી જીલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં જીલ્લાના અગ્રગણ્ય નાગરિકોને નિમણુક આપવામાં આવી હોય જેમાં ટંકારાના બીપીનભાઈ અમરશીભાઈ પ્રજાપતિ, હળવદના અજયભાઈ જયશંકર રાવલ, બહાદુરગઢ ગામે રહેતા અશ્વિનભાઈ વાલજીભાઈ મકવાણા અને મોરબીના આલાપ પાર્કમાં રહેતા નંદલાલ અમરશીભાઈ કાલરીયાની નિમણુક કરવામાં આવી છે જે ચાર બિન સરકારી સભ્યોને મોરબી જીલ્લા નાગરિક પૂર્વ અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિમાં અગ્રગણ્ય નાગરિકની કેટેગરીમાં સભ્ય તરીકે નિમણુક આપવામાં આવી છે

Back to top button
error: Content is protected !!