MORBI:મોરબી જિલ્લામાં bsnl 4g નું નેટવર્કમા સર્વર ડાઉન થી ખાટલે મોટી ખોટ

MORBI:મોરબી જિલ્લામાં bsnl 4g નું નેટવર્ક માં સર્વર ડાઉન થી ખાટલે મોટી ખોટ
“‘રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર તો ઠીક હવે સેન્ટ્રલ ગવર્મેન્ટની કચેરીમાં પણ સર્વ ડાઉનના કારણે ગ્રાહકોને પડી હાલાકી!”‘
( રીપોર્ટ આરીફ દિવાન દ્વારા)
મોરબી શહેર ઉદ્યોગ નગરી થી શહેર જિલ્લા સહિત અન્ય રાજ્યમાં સારી નામના પ્રાપ્ત કરી વિશ્વમાં ડંકો વગાડતો મોરબી નો ઉદ્યોગ વિસ્તારમાં મોટાભાગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની કચેરીઓમાં તો સર્વર ડાઉન ની ફરિયાદો ભૂતકાળ બની છે પરંતુ વર્તમાન કાળમાં ડિજિટલ ગુજરાતના સમયમાં ખાટલે મોટી કોર્ટ હોય તેમ હવે રાજ્ય અને કેન્દ્ર સરકારની કચેરીની સાથે સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ ની કચેરી એવી ભારતમાં વિશેષતા ધરાવતી બીએસએનએલ ના ફોરજી કાર્ડ ધારકોને સર્વ ડાઉન થી હાલાકી પડ્યાની બૂમ ઊઠવા પામી છે જે અંગેની આધારભૂત સૂત્રો પાસે જાણવા મળતી વિગત એવી છે કે મોરબીમાં મોટાભાગે જીઓ airtel વી આઈ આઈડિયા ના કસ્ટમરને સારી સુવિધા સ્વરૂપે 5g નેટવર્ક ના ટાવરો પકડ કરી રહ્યા છે ત્યારે ફોરજી નેટવર્ક મા bsnl ભારતભરમાં પ્રખ્યાત હોવા છતાં ખાટલે મોટી ખોટ હોય તેમ સર્વડાઉન ની સમસ્યા ડિજિટલ ગુજરાતમાં ઉદ્યોગ નગરી મોરબીમાં છેલ્લા આશરે 20 થી 25 દિવસથી ગ્રાહકોને હાલાકી નો ભોગ બનવું પડે છે જે મોરબી સહિત જિલ્લ વાંકાનેર ટંકારા હળવદ માળીયા મી. પંથક માં Bsnl 4g ની કામગીરી થપ હોવાની ચર્ચા ચકડોળે ચઢી છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ ના વહીવટદારની ખામી કે આયોજન નો અભાવ કે પછી ખાનગીકરણ એ એક ચિંતક પ્રશ્નો શ્રેષ્ઠ વેપારી bsnl ના ગ્રાહકોમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે






