GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઓમશાંતિ વિદ્યાલયના નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની ૧૬૦ કિલો ઘુચં એક્ત્ર કરી

MORBI:મોરબી ઓમશાંતિ વિદ્યાલયના નાના બાળકોએ પક્ષીઓના જીવ બચાવવા દોરાની ૧૬૦ કિલો ઘુચં એક્ત્ર કરી

ઓમશાંતિ વિદ્યાલયના વિધાર્થીઓ દ્વારા ઉતરાયણના દિવસે પતંગ ઉડાડતા લોકો જે નકામો દોરો અગાસી પરથી નીચ ફેંકે કે કાચરામાં કેકી દે તે ઘુંચ અને નકામો દોરો 160 કિલો એટલેકે 8 મણ દોરા એકઠા કરી એક માનવતા ભર્યું કાર્ય કરેલ છે કેમકે આ ઘુંચ ઝાડ પર કે ઇલેક્ટ્રિક વાયરો પર પડે તો તેમાં પક્ષીઓ સપડાઈ જાય અને કોઈ મનુષ્યની મદદ વગર નીકળી ન શકે અને અપાર વેદના અને દુઃખ ભોગવ જો આ ઘુંચ ખાવાની ચીજ વસ્તુ સાથે ગાયમાતાના પેટમાં જાયતો તેને અસહ્ય પીડા થાય ઓમશાંતિ વિદ્યાલય (ટી ડી પટેલ )સંચાલિત શાળાના વિધાર્થીઓના આ માનવતા ભર્યા કાર્યએ સમાજમાં અબોલ પશુ પક્ષીઓ માટે સેવાની એક મિશાલ કાયમ કરી છે દરેક વિધાર્થીઓને તેમના આ કાર્ય માટે અભિનંદન અને ભવિષ્યમ આવી સેવા કરતા રહે તેવી શુભેચ્છાઓ

Back to top button
error: Content is protected !!