BHARUCHBHARUCH CITY / TALUKO

પ્રજાપતિ સમાજ નુ ગૌરવ.

માચઁ ૨૦૨૩ મા  ધોરણ ૧૦ ની લેવાયેલી બોડઁ ની પરીક્ષાનું જાહેર થયેલ પરીણામ મા સ્વામિનારાયણ હાઇસ્કૂલ ભરૂચમા ભણતો ગુજઁર દિપકુમાર જીતેન્દ્રભાઇ એ ૮૬ ટકા ગુણ મેળવી ૯૪.૬૭ પસઁનટેલ મેળવી A – ૨ ગ્રેડ પાસ થઈ નેત્રંગ નગર સહિત સમસ્ત પ્રજાપતિ સમાજનુ ગૌરવ વધારતા આનંદ સાથે ગૌરવ ની લાગણી ફરી વળી છે.

  • બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!