ANANDUMRETH

હાલોલ ગ્રામ્ય માં પી.એસ.આઇ મેહુલ ભરવાડ એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા

પ્રતિનિધિ: હાલોલ
તસ્વીર:કુંજન પાટણવાડીયા

હાલોલ રૂરલ પોલીસ મથકમાં ફરજ બજાવતા પ્રોબેશનલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ-3 મેહુલભાઈ રમેશભાઈ ભરવાડ 2.5 લાખની લાંચ માંગી હતી અને રવિવારે 1,00,000/- રૂપિયાની લાંચ લેતા પંચમહાલ જીલ્લા એ.સી.બી.ના છટકામાં રંગે હાથે ઝડપાઈ જવા પામતા સમગ્ર પંચમહાલ જિલ્લાના પોલીસ બેડા સહિત પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે

Back to top button
error: Content is protected !!