GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ભારતીય કિસાન સંઘની કાર્યકારણી બેઠક યોજાઈ

MORBI:મોરબી ભારતીય કિસાન સંઘની કાર્યકારણી બેઠક યોજાઈ

 

 

મોરબી ભારતીય કિસાન સંઘ મોરબી જીલ્લાની ભારતીય કિસાન સંઘની કાર્યકારણી બેઠક ભરત વન ફાર્મ ભરતનગર ખાતે મળી હતી. જેમાં અખીલ ભારતીય મંત્રી બાબુભાઈ ખેતાભાઈ પટેલ (બી. કે. પટેલ ), પ્રદેશના સદસ્ય ભીખાભાઇ પટેલ અને સંઘના જિલ્લા કાર્ય વાહકજી મિલનભાઈ પૈડાંની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જુના હોદેદારોનો કાર્યકાર પૂર્ણ થતા નવા હોદેદારોની વરણી કરવામાં આવી હતી.

પૂર્વ પ્રમુખ જીલેષભાઈ કાલરીયા તેમના ત્રણ વર્ષના કાર્યક્રમમાં કરવામાં કામગીરીની વિસ્તૃત માહિતી આપી. નવા પ્રમુખ સિણોજીયા બાબુલાલ, મંત્રી નાથાલાલ ઢેઢી, સહ મંત્રી શેરસીયા હુશેનભાઈ, ઉપ પ્રમુખ આશીષ કગથળા, પદ્યુમ્નસિંહસિંહ જાડેજા, કોસાઅધ્યશ પ્રજવલ દેત્રોજા, પ્રચાર પસાર પ્રમુખ શેરસીયા ઉસ્માનભાઈ, યુવાપ્રમુખ ભોરણીયા ભાવેશ, મહિલા સદસ્ય શ્રીમતી હસુમતીબેન કાલરીયા, જૈવિક પ્રમુખ સવજીભાઈ સુરાણી, મુકેશભાઈ કોરિંગા, જયંતિભાઈ ભાટિયા, શૈલેષભાઈ દલસાણિયાની વરણી કરવામાં આવી હતી. ટંકારા તાલુકા પ્રમુખ મહાદેવભાઈ ભાડજા, મંત્રી દેવેન્દ્રસિંહ ઝાલા, વાંકાનેર તાલુકા પ્રમુખ વાસુદેવસિંહ ઝાલા, મંત્રી ભુપેન્દ્રસિંહ એન., મોરબી તાલુકા પ્રમુખ ખંતિલભાઈ ભીમાણી, મંત્રી બાલુભાઈ પંચોટિયા, હળવદ તાલુકા પ્રમુખ હિતરાજ સિંહ ગોહિલ, મંત્રી જગમાલભાઈ રાઠોડ, માળીયા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ વિરમગામ, મંત્રી અમરશીભાઈ ભાડજાની વરણી કરવામાં આવી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!