GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં પાચ દિવસ પાણી વિતરણ બંધ રહેશે
MORBI:મોરબીનાં સામાકાંઠા વિસ્તારમાં પાચ દિવસ પાણી વિતરણ બંધ રહેશે
મોરબી મહાનગરપાલિકા વોટર શાખા દ્વારા મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે બ્રિજ બનાવવાની કામગીરી ચાલુ હોય જે બ્રિજની પિલર ની કામગીરીમાં પાણીની લાઈન વચ્ચે નળતર રૂપ હોઇ જેથી તે પાણીની લાઈન નું સીફ્ટીગ કરવું આવશ્યક હોઈ જેથી મહાનગરપાલિકા દ્વારા પાણીની લાઈન સીફ્ટીગ ની કામગીરી તા. ૧૮/૯/૨૦૨૫ થી તા.૨૨/૯/૨૦૨૫ સુધી કરવામાં આવશે જેથી મોરબી સામાકાંઠા કેસર બાગ અને નજરબાગ હેડવર્કસ ૨ દિવસ અને ઉમા ટાઉનશીપ હેડવર્કસ ૩ દિવસ પાણી વિતરણ બંધ રહેશે જેની જાહેર જનતાએ નોંધ લેવી