GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદના દીઘડીયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા

Halvad:હળવદના દીઘડીયા ગામે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના દિઘડિયા ગામે પોલીસે દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટ ના અંજવાળે જુગાર રમી રહેલા આરોપી ધીરાભાઈ અવચરભાઈ રાપુસા, દેવરાજભાઈ ગોવિંદભાઈ આઘારા, કિશનભાઇ રાણાભાઇ કુંઢીયા અને હકાભાઇ ગાંડુભાઈ આધ્રોજીયાને તીનપતિનો જુગાર રમતા પકડી પાડી રોકડા રૂપિયા 28,200 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.